રિક્ષાચાલક અને બસ કંડક્ટર વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મારામારી થઇ, જુઓ વિડીયો

  • March 10, 2023 12:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહારાષ્ટ્રના સંભાજીનગરમાં રિક્ષા ડ્રાઈવર અને બસ કંડક્ટર વચ્ચેની લડાઈનો વીડિયો વાયરલ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે રિક્ષા ડ્રાઈવર અને બસ કંડક્ટરને સાઈડ આપવાની વાત પર ઝઘડો થયો હતો. વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે રિક્ષાચાલક કંડક્ટરને નીચે ખેંચીને બસમાં ચઢી રહ્યો છે. દરમિયાન રસ્તા પર લોકોના ટોળા એકઠા થઈ જતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંનેની ધરપકડ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application