તંત્ર દ્વારા ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી અપાયો
ખંભાળિયાના રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી ઓખા-ભાવનગર ટ્રેનમાં રવિવારે એક મુક બધિર બાળક ખંભાળિયાના રેલ્વે વિભાગના એ.એસ.આઈ. મોહનલાલ શર્માને મળી આવ્યો હતો. આ બાળકના કોઈ વાલી-વારસ સાથે ન હોવાથી તેને અહીંના ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન ચંદ્રશેખર બુદ્ધભટ્ટી તથા સભ્ય તુષાર ત્રિવેદી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. તેમની સાથે કાઉન્સિલર વિશાંત્રીબેન પુનાણીની ઉપસ્થિતિમાં પ્રાથમિક પૂછપરછ બાદ આ બાળકને ખંભાળિયામાં આવેલા ચિલ્ડ્રન હોમ ફોર બોય ખાતે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે અને પોલીસ તંત્ર દ્વારા બાળકના માતા-પિતા, પરિવારજનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech