પોરબંદરની ચોપાટી ખાતે પર્યટનપર્વ અંતર્ગત રાજભા ગઢવીના લોકડાયરાનું આયોજન થયુ હતુ.
ગુજરાત સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તથા કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદરનાં સંયુક્ત ઉપક્રમે ચોપાટી પોરબંદર ખાતે પોરબંદર છાયા નગરપાલિકા પ્રમુખ ડો ચેતના તિવારી,જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠક્કર સહિતનાં મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય પર્યટન પર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.આ પર્યટન પર્વ નિમિતે ચોરવાડ હોળી ગ્રુપ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી. તેમજ લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા લોકડાયરાના સુર લહેરાવીને સમગ્ર વાતાવરણને સંસ્કૃતિમય કરી દીધું હતું.આ તકે પોરબંદર છાયા નગરપાલિકા પ્રમુખ ડો ચેતના તિવારી, જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠક્કર,જિલ્લા પોલીસ વડા ભગીરથ જાડેજા, અગ્રણીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં નાગરિકોએ ભવ્ય કાર્યક્રમ નિહાળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમિલકતોના બોગસ દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ
December 11, 2024 04:16 PMખંભાળિયામાં ૪૮ હજાર કરોડની મધલાળ દેખાડીને મોટી ઠગાઇનો પ્રયાસ
December 11, 2024 04:13 PMમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી મોદી સાથે કરી મુલાકાત
December 11, 2024 04:11 PMજંગલેશ્ર્વરમાં ડિમોલિશન મામલે મનપાના હિયરિંગમાં હોબાળો
December 11, 2024 04:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech