મોરબી સરકારી ખરાબાની પડતર જમીનમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

  • June 17, 2023 12:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ચોક્કસ બાતમીને આધારે નજરબાગ નજીક સરકારી ખરાબાની પડતર જમીનમાં દરોડા પાડીને દેશીદારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. જ્યાં દેશી પીવાના દારૂ ગાળવાની ભઠ્ઠી,દેશીદારૂ બનાવવાનો ઠંડો આો, બેરલ સહીતનો મુદામાલ જપ્તકર્યો છે.
​​​​​​​
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ચોક્કસ બાતમીને આધારે નજરબાગ નજીક બૈાધનગર સોસાયટીપાછળના ભાગે સરકારી ખરાબાની પડતર જમીન બાવળની કાંટમાં દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી સિરાજ ઉર્ફે જાવલો હુશેનભાઇપઠાણ દેશીદારૂ બનાવવાનો આો ગાળી ભઠ્ઠી ચલાવી દેશીદારૂ બનાવતા રેઇડ દરમ્યાન ગરમ આો આશરે લીટર-૧૦૦ કિમત રૂપિયા૨૦૦, ઠંડો આો આશરે લીટર-૪૦૦ કિમત રૂપિયા ૮૦૦, દેશીદારૂ આશરે લિટર-૦૮ કિમત રૂપિયા ૧૬૦, ભઠ્ઠીના સાધનો ગેસના બાટલોનંગ-૦૧ કિમત રૂપિયા ૧૦૦૦, ગેસનો ચુલો રેગ્યુલેટર નળી સો નંગ-૦૧ કિમત રૂપિયા ૩૦૦, પતરાનું બેરલ નંગ-૧ કિમત રૂપિયા ૨૦૦તા સ્ટીલની ાળીમાં ભુંગળી ફીટ કરેલ તે કિમત રૂપિયા ૫૦ એમ કુલ કિમત રૂપિયા ૨૭૧૦ના મુદ્દામાલ સો ઝડપાયો હતો.જેી પોલીસે તમામ મુદામાલ જપ્ત કરી આરોપી સિરાજ વિરુદ્ધ પ્રોહિ.કલમ- ૬૫, બી, સી, ડી, ઇ, એફ, મુજબ ગુનો નોંધીને કાયદેસરનીકાર્યવાહી હા ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application