ઉપલેટામાં વધુ એક શખસને પાસાના પીંજરે પુરતા કલેકટર

  • May 04, 2024 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચૂંટણીને ધ્યાનમાં રાખી જિલ્લા કલેકટર દ્વારા માાભારે ત્રણ શખસોને જેલમાં ધકેલ્યા બાદ ગઇકાલે વધુ એક શખસ સામે પાસાનું હયિાર ઉગામી મહેસાણા જેલમાં મોકલી આપ્યો હતો.
હાડફોડી ગામનો સંધી શખસ મહમદ અલી સમા ઉર્ફે મામદો અગાઉ ખંડણી, મારામારી, દા‚, છેતરપિંડી જેવા ગુનામાં સંડોવાયો હોય જેની સામે સનિક પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત જિલ્લા પોલીસ વડાના આદેશી ગઇકાલે જિલ્લા કલેકટર પ્રભવ જોષી દ્વારા આ પાસાની દરખાસ્ત મંજુર કરતા ગત રાત્રે એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરા, સનિક પીઆઇ એલ.આર.ગોહિલ, પીએસઆઇ ડી.જી.બડવા, એચ.સી.ગોહિલ, શક્તિસિંહ જાડેજા, બાલકૃષ્ણ ત્રિવેદી, જેન્તીભાઇ મકવાણા, કૌશીકભાઇ જોષી, ધમેન્દ્ર કછોટ, સત્યપાલ જાડેજા, મહિપતભાઇ, નિર્મલસિંહ જાડેજા સહિત પોલીસ સ્ટાફે ગત રાત્રે આરોપીને ઝડપી મહેસાણાની મધ્યસ્ જેલમાં ધકેલી દીધો હતો. ઉપલેટા પંકમાં ચાર શખસો સામે પાસાના વોરંટ ઇસ્યુ તાં ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application