કુતિયાણાની ચોટા ચેક પોસ્ટ પરથી નશાખોર કારચાલકને વિદેશીદાની એક બોટલ સાથે પોલીસે પકડી પાડ્યો હતો,જ્યારે છાંયાના ભારતીય વિદ્યાલય પાસે રહેતા યુવાનને વિદેશીદાની પાંચ બોટલ સાથે પકડી લેવાયો છે.
કારચાલક સામે બે ફરીયાદ
જેતપુરના નવાગઢ ગામે અવધેશ વિદ્યાલય એરીયાના વાણીયાવાડમાં રહેતો દુષ્યંત પરષોત્તમ જોશી નામનો યુવાન કુતિયાણાની ચૌટા ચેક પોસ્ટ પરથી ડ્રાઇવિંગ લાઇસન્સ વગર નશાની હાલતમાં કાર ચલાવતા નીકળ્યો ત્યારે પોલીસે તેને પકડી પાડ્યો હતો અને કારની તલાસી લેવામાં આવતા ૩૦૦ પિયાની કિંમતની વિદેશીદાની એક બોટલ મળી આવતા પોલીસે દુષ્યંત જોશી સામે બે ગુન્હા દાખલ કર્યા હતા.
દાની પાંચ બોટલ કબ્જે
પોરબંદરના છાંયાચોકી નજીક ભારતીય વિદ્યાલય પાસે રહેતા અજય ખુશાલદાસ કોટેચાને ૧૫૦૦ પિયાની વિદેશીદાની પાંચ બોટલ સાથે પોલીસે પકડી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech