પોર્શ કાર અકસ્માત કેસમાં હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાબળેશ્વર સ્થિત નબીરાના પિતા વિશાલ અગ્રવાલની હોટલ પર પ્રશાસનનું બુલડોઝર ચાલી ગયું છે. પારસી જીમખાનાની જમીન પર ગેરકાયદેસર રીતે બનેલી હોટલ વિરુદ્ધ સ્થાનિક પ્રશાસને આ કાર્યવાહી કરી છે. એક અઠવાડિયા પહેલા વહીવટીતંત્રે ગેરકાયદેસર હોટલને સીલ કરી દીધી હતી. ત્યારબાદ હવે તેના પર કાર્યવાહી કરવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં 19મી મેની સવારે નબીરાએ બાઇક પર મુસાફરી કરી રહેલા બે આઇટી પ્રોફેશનલ્સને ટક્કર મારી હતી. જેના કારણે બંનેના મોત નીપજ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલમાન કરતા શાહરૂખ લાઈવ પર્ફોર્મન્સ માટે વધુ મોંઘો
April 30, 2025 11:43 AMજામનગરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૩ ઝબ્બે, ૩ ફરાર
April 30, 2025 11:41 AMસરકારી-ગ્રાન્ટેડ કોલેજોમાં રામરાજ... વિદ્યાર્થીનીઓ પાસેથી અન્ય પ્રકારની ફી લેવા છૂટ
April 30, 2025 11:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech