આહાર સહિતની બાબતે મહિલાઓને માહિતગાર કરાઈ
નયારા એનર્જી સંચાલિત પ્રોજેક્ટ તૃષ્ટિ દ્વારા આયુષ વિભાગના સહયોગથી દ્વારકા તાલુકાના ઓખા ખાતે મહિલાઓ માટે યોગ અને ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આયુષ વિભાગના મેડિકલ ઓફિસર દ્વારા ગર્ભ સંસ્કાર સાથે આ પરિસ્થિતિ દરમિયાન આહાર, વિહાર અને યોગ બાબતે પણ સવિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ સાથે યોગ પ્રશિક્ષક દ્વારા આંગણવાડી વર્કર અને સગર્ભા મહિલાઓને યોગ કરાવવામાં આવ્યા હતા. આ આયોજનમાં 75 સગર્ભા મહિલાઓ અને 41 આંગણવાડી વર્કર બહેનો સાથે અન્ય લાભાર્થીઓએ પણ લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech