મોરબીના જીવાપર ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતાં ૬ ઈસમો ઝડપાયા

  • April 03, 2023 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપીપાડયા છે. મોરબી તાલુકા પોલીસને મળેલ સંયુકત બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ સાથે આજરોજ મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાંખુલ્લા ખેતરમાં જુગાર રમતા છ ઇસમો નરશીભાઇ ચકુભાઇ પટેલ, અરવિંદભાઇ બેચરભાઇ પટેલ રહે. જીવાપર, તા.જી.મોરબી તથાવસંતભાઇ હરજીવનભાઇ પટેલ, રાજેશભાઇ ભવાનભાઇ પટેલ, કલ્પેશભાઇ ગોવિંદભાઇ પટેલ, રમેશભાઇ બાલુભાઇ પટેલ રહે. જશમતગઢ, તા.જી.મોરબી વાળાને રોકડ રૂ.૧,૦૩,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજીસ્ટર કરી આગળનીકાર્યવાહી હાથ ધરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application