માણાવદરના દગડ ગામે અમૃત સરોવર ખાતે ૬ એલઈડી સેટની ચોરી

  • January 20, 2023 06:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ: માણાવદર ના દગડ ગામે અમૃત સરોવર પ્રોજેક્ટની ૧.૭૪,૯૦૦ ની કિંમતની છ સોલાર એલઇડી ચોરી યા અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હા ધરી છે.આ અંગે માણાવદર પોલીસ માંી પ્રાપ્ત વિગત મુજબ દગડ ગામની સીમમાં આવેલ અમૃત સરોવર પ્રોજેક્ટની ૧,૭૪,૯૦૦ ની  કિંમતની છ સોલાર એલઇડી લાઇટ ચોરી યા અંગે જશુબેન કાનગડે પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઇ લાલકાએ હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application