મોરબીના ખાખરાળા ગામે રહેણાંકમાંથી ધોળા દિવસે ૬ લાખની ચોરી

  • December 30, 2023 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા રહીમભાઈ અલીભાઈ સુમરા (ઉ.વ.૩૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે સવારના સાત ી બપોરના સાડા ચાર વાગ્યા દરમ્યાન  મુસ્તાકભાઇ અલીભાઇ સુમરાના રહેણાક મકાનમા કુલ રોકડ ‚ા.૪,૬૧,૦૦૦ તા સોના ચાંદીનાના અલગ અલગ નાના મોટા દાગીના આશરે કિ.‚ા.૧,૫૩,૫૦૦ મળી કુલ રૂા.૬,૧૪,૫૦૦/- ની માલમતાની દિવસ દરમ્યાન રહેણાક મકાનમા પ્રવેશ કરી કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર રહીમભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૦,૪૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application