વી કેન..વી વિલ... રાજકોટની ૪૦૦ દીકરીઓ બનશે સ્વયંસિદ્ધા. વી કેન ગ્રુપ દ્રારા વિશ્વ મહિલા દિવસ અંતર્ગત વી કેન ગ્રૂપના ડોકટર પીના કોટક,ડો. તૃિ કોટક રાજાએ દીકરીઓને આત્મનિર્ભર બનાવવા માટે આ વર્ષ માટેનું લય રાખ્યું હતું જે સાકાર થયું છે અને ગઈકાલે વી કેન ગ્રુપ, હરી એયુકેશન ટ્રસ્ટ અને પૂતળીબા ઉધોગ મંદિર ના સંયુકત ઉપક્રમે એક મહિના માટે દીકરીઓમાં રહેલું હત્પન્નર ને બહાર લાવી તેમને બ્યુટીશન અને નેઇલ આટર્સની એક મહિનો સુધી વિના મૂલ્ય ટ્રેનિંગ આપવામાં આવશે અને આ ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ બેસ્ટ કામગીરી કરનાર ૧૧ દીકરીઓને બ્યુટી પાર્લરનું સેટઅપ સંસ્થા દ્રારા વિનામૂલ્ય કરી આપવામાં આવશે જેથી કરીને આ જરિયાત મદં દીકરીઓ પોતાના પગ પર ઊભી થઈ શકે અને આર્થિક ઉત્થાન સાથે પોતાની ઓળખ ઉભી કરશે.
પીએમકેવીવાય યોજના અંતર્ગત આ દીકરીઓ માટે તાલીમ શ થઈ છે. તાલીમના ઉધ્ઘાટન કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ ભાજપ મહિલા અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, કોર્પેારેટર અને જાણીતા ગાયનેક ડો. દર્શનાબેન પંડા, ભાજપ શહેર મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, ડોકટર નયનાબા જાડેજા, સામાજિક મહિલા અગ્રણી યોતિબેન ટીલવાએ આ દીકરીઓને માર્ગદર્શન આપીને તેમને મળી રહેલી તાલીમ લઈ સ્વાવલંબી બનવા માટે શીખ આપી હતી. સાથે સાથે સમગ્ર આયોજન માટે ડોકટર પીનાબેન કોટક ,ડોકટર તૃિબેન કોટક રાજા, ભારતીબેન નથવાણી, મીલીબેન ત્રિવેદીને મિતલ વોરા (પત્રકાર,આજકાલ),ભાવના પ્રજ્ઞાબેન ગઢવી અલકાબેન કામદાર શોભાબેન સોમૈયાએ શુભેચ્છા પાઠવી હતી.એડોરનના પૂનમબેન ગોંડલીયા ની ટીમ આ તાલીમ આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વી કેન ગ્રુપ દ્રારા મહિલાઓના સવાગી વિકાસ માટે અનેક વખત અલગ અલગ પ્રોજેકટ હાથ ધરવામાં આવે છે જેમાં આ વર્ષ માટે એક સાથે ૪૦૦ દીકરીઓને આત્મા નિર્ભર બનાવી શકાય તે માટે આ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો અને આગામી ૧૧મી માર્ચે મહિલા દિવસની ઉજવણી અંતર્ગત ૧૧૦૦ મહિલાઓનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech