રાજકોટ મહાનગરપાલિકા ની ફૂડ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હોટેલ રેસ્ટોરન્ટ તેમજ ડેરી ફાર્મ ની દુકાનો અને મસાલાની દુકાનોમાંથી કુલ 32 સેમ્પલ લઇ તેમાં ભેળસેળ છે કે કેમ તેના પરીક્ષણ અર્થે રાજ્ય સરકારની ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરથી મળેલ સૂચના મુજબ ફુડ સેફ્ટી પખવાડીયાની ઉજવણીના ભાગ સ્વરૂપે તથા તે અંતર્ગતના એસ.ઓ.પી. મુજબ આવી રહેલા તહેવારોને અનુલક્ષીને અલગ-અલગ ફૂડ કેટેગરીના ફૂડ બિઝનેસ ઓપરેટરોની પેઢીમાં સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત નીચે દશર્વ્યિા મુજબ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ કુલ 32 નમુના પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે.
(૧) ભેંસ નું શુદ્ધ ધી (લૂઝ): સ્થળ– સીતારામ વિજય પટેલ આઇસ્ક્રીમ એન્ડ ડેરી ફાર્મ,બોલબાલા માર્ગ ,ગાયત્રીનગર–૪૧૦,વાણિયાવાડી પાસે,રાજકોટ
(૨) શુદ્ધ ઘી (લૂઝ): સ્થળ– સુખસાગર ડેરી ફાર્મ, સૂર્યમુખી હનુમાન સામે, રાજનગર ચોક,નાના મવા રોડ ,રાજકોટ
(૩) અમૂલ ઘી પાઉચ ૫૦૦ એમએલ : સ્થળ– પટેલ એજન્સી , ૧૧૪ કેવડાવાડી કોર્નર,જૂની ઓઇલ મિલની બાજુમાં,રાજકોટ
(૪) માહી દાણેદાર ઘી ૫૦૦ એમએલ પાઉચ સ્થળ– પટેલ એજન્સી , ૧૧૪ કેવડાવાડી કોર્નર,જૂની ઓઇલ મિલની બાજુમાં,રાજકોટ
(૫) ગાય નું શુદ્ધ ઘી(લુઝ): સ્થળ– સીતારામ વિજય પટેલ આઇસ્ક્રીમ ડેરી ફાર્મ,બોલબાલા માર્ગ ,ગાયત્રીનગર–૪૧૦,વાણિયાવાડી,રાજકોટ
(૬) ભેંસ નું શુદ્ધ ધી(લુઝ): સ્થળ– વોલ્ગા ઘી ડિપો,પરિશ્રમ કોમ્પ્લેક્ષ,કૃષ્ણનગર મેઇન રોડ,ઇ.જ.ગ.ક.ની બાજુમાં,રાજકોટ
(૭) સિહોરી પનીર ટીકા (પ્રિપેર્ડ લૂઝ): સ્થળ– બાર્બેકયૂ નેશન હોસ્પિટાલિટી લિમિટેડ,ત્રીજો માળ,ક્રિસ્ટલ મોલ ,રાની ટાવર સામે,કાલાવડ રોડ,રાજકોટ
(૮) ચીકન હોટ એન્ડ સોર સૂપ (પ્રિપેર્ડ લૂઝ): સ્થળ– બાર્બેકયૂ નેશન હોસ્પિટાલિટી લિમિટેડ, ત્રીજો માળ, ક્રિસ્ટલ મોલ ,રાણી ટાવર સામે, કાલાવડ રોડ,રાજકોટ
(૯) મખની ગ્રેવી (પ્રિપેર્ડ લૂઝ): સ્થળ–ઈઈંજઈંગઊઈ ગઝછઈંઝઈંઘગ ઙટઝ. કઝઉ., કોસ્મોપ્લેકસ સિનેમાની સામે,કાલાવડ રોડ,રાજકોટ
(૧૦) રેડ પાસ્તા ગ્રેવી (પ્રિપેર્ડ લૂઝ): સ્થળ–ઈઈંજઈંગઊઈ ગઝછઈંઝઈંઘગ ઙટઝ. કઝઉ., કોસ્મોપ્લેકસ સિનેમાની સામે,કાલાવડ રોડ,રાજકોટ
(૧૧) વેજીટેબલ જયપુરી સબજી (પ્રિપેર્ડ લૂઝ ): સ્થળ– ધ ગ્રેટ પંજાબી ધાબા ,કાલાવડ રોડ,ઇસ્કોન મંદિર સામે,રાજકોટ
(૧૨) પનીર ટીકા મસાલા સબજી (પ્રિપેર્ડ લૂઝ): સ્થળ– ધ ગ્રેટ પંજાબી ધાબા ,કાલાવડ રોડ,ઇસ્કોન મંદિર સામે,રાજકોટ
(૧૩) ટ કઈંઝઊ છઊઋઈંગઊઉ ઈઘઝઝઘગજઊઊઉ ઘઈંક (૧ ક ઙઐંઉ): સ્થળ– રાધે રાધે એજન્સી, યુબેલી શાક માર્કેટ સામે, ઢેબર રોડ, રાજકોટ
(૧૪) મરચું પાવડર (લુઝ) : સ્થળ– શ્રી સદગુ પ્રોવિઝન એન્ડ જનરલ સ્ટોર, લમીનગર હોકર્સ ઝોન, ઋઊઇ ઓફિસની સામે, નાનામાવા રોડ, રાજકોટ.
(૧૫) ઉઘઇકઊ ઈંઅઝઈંઈં જઙઈંઈઊજ ઈઈંઈંકકઈં ઙઘઠઊછ (૨૦૦ઋખ ઙઐંઉ): સ્થળ– ધ્રુવી એન્ટરપ્રાઇઝ, શાક્રીનગર, બ્લોક નં.બી–૧૨૨, નાનામવા મેઇન રોડ, રાજકોટ
(૧૬) મરચું પાવડર (લુઝ) : સ્થળ– ઠા. ભરતકુમાર મગનલાલ, કંદોઇ બજાર, પરાબજાર પાસે, રાજકોટ.
(૧૭) મરચું પાવડર (લુઝ) : સ્થળ– રઘુવીર મસાલા ભંડાર, દાણાપીઠ કોર્નર પરાબજાર પાસે, રાજકોટ
(૧૮) લાલ મરચાં પાવડર (લુઝ): સ્થળ– ઠા.પ્રવીણચંદ્ર અણકુમાર મગનલાલ, કંદોઇ બજાર, પરાબજારની બાજુમાં, રાજકોટ
(૧૯) લાલ મરચાં પાવડર (લુઝ): સ્થળ– જયંતીલાલ વિનયકાંત એન્ડ બ્રધર્સ, કંદોઇ બજાર, પરાબજારની બાજુમાં, રાજકોટ
(૨૦) ખઅકઅઈં ઙઅગઊઊછ (ઋછઘખ ૧ઐંઋ ઙઐંઉ.): ઈઈંજઈંગઊઈ ગઝછઈંઝઈંઘગ ઙટઝ. કઝઉ., કોસ્મોપ્લેકસ સિનેમાની સામે,કાલાવડ રોડ,રાજકોટ
(૨૧) પનીર (લૂઝ): સ્થળ– ગિરિરાજ મલ્ટીકુસીન રેસ્ટોરેન્ટ,તાલુકા પોલિસ સ્ટેશન પાસે ,કાલાવડ રોડ,ઇસ્કોન મંદિર સામે,રાજકોટ
(૨૨) ઉઊકઅછઅ ખઅકઅઈં ઙઅગઊઊછ (ઋછઘખ ૨૦૦ઋખ ઙઐંઉ.): સ્થળ– એસ.કે.ફડસ, ધ બ્લૂ ઓવન અક્ષરમાર્ગ , ગુજ. હાઉ. બોર્ડ કવા. પાસે ,રાજકોટ
(૨૩) રબ મલાઇ પનીર, સ્થળ–કે. કે. હોસ્પિટાલિટી સર્વિસ પ્રા. લિ., કે. ક્રન્ચિ હોટેલ., અક્ષરમાર્ગ , ગુજ. હાઉ. બોર્ડ કવા. પાસે ,રાજકોટ
(૨૪) પનીર (લૂઝ): સ્થળ– સાઇઝ ઝીરો કાફે રેસ્ટ્રો. શ્રમ શ્રદ્ધા એન્ટરપ્રાઇઝ, અક્ષર માર્ગ, ગુજ. હાઉ. બોર્ડ. એમ–૧૨૦, રાજકોટ
(૨૫) પનીર (લૂઝ): સ્થળ– ઓમ ચાઇનીઝ પંજાબી, ચિત્રકૂટ સોસા.–૨, અક્ષર માર્ગ, રાજકોટ
(૨૬) પનીર (લૂઝ): સ્થળ– શિવમ ડેરી ફાર્મ, વાલ્કેશ્વર સોસા. મે. રોડ, બોલબાલા માર્ગ, રાજકોટ
(૨૭) પનીર (લૂઝ): સ્થળ– બાપા સીતારામ ડેરી ફાર્મ, નંદા હોલ પાસે, હરિધવા મેઇન રોડ, રાજકોટ
(૨૮) પનીર (લૂઝ): સ્થળ– ન્યુ ભારત ડેરી ફાર્મ, ઇન્દિરા સર્કલ પાસે, યુનિ. રોડ, રાજકોટ
(૨૯) પનીર (લૂઝ): સ્થળ– શ્રી મહેશ ડેરી ફાર્મ, વાણિયા વાડી મેઇન રોડ, રાજકોટ
(૩૦) પનીર (લૂઝ): સ્થળ– શ્રી સીતારામ વિજય પટેલ આઈસ ક્રીમ ડેરી ફાર્મ, ૪૧૦ ગાયત્રી નગર, બોલબાલા માર્ગ, રાજકોટ
(૩૧) પનીર (લૂઝ): સ્થળ– વૃંદાવન ડેરી (એલએલપી), ભકિતનગર સોસા., મિલપરા મેઇન રોડ કોર્નર, રાજકોટ
(૩૨) પનીર (લૂઝ): સ્થળ– રાધેશ્યામ ડેરી ફાર્મ, ગાયત્રી નગર મેઇન રોડ, ઢોલરિયા નગર, રાજકોટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMલોકપ્રિયતામાં આલિયા-દીપિકાનો ક્લાસ ગયો, સામંથા નંબર વન
November 22, 2024 12:22 PM'ધ સાબરમતી રિપોર્ટ'ના અભિનેતા વિક્રાંત મેસીએ ખોલી બોલીવુડની પોલ
November 22, 2024 12:21 PMજો તમને રજાઈમાં મોઢું ઢાંકીને સૂવાની આદત છે તો આજે જ છોડી દો, સ્વાસ્થ્યને થઇ શકે છે નુકસાન
November 22, 2024 12:19 PMધૂમ 4 માં રણબીર કપૂરની એન્ટ્રી?
November 22, 2024 12:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech