ઉપલેટા પંથકમાં છેલ્લ ા બે દિવસ થયા સાંજના સમયે વરસાદ પડતા ત્રણથી પાંચ ઇંચ પાણી પડતા ખેતીના પાકને નુકસાન થવા પામ્યું છે.
ઉપલેટા પંથકમાં બે દિવસ થયા ભારે બફારા બાદ સાંજના સમયે વષર્રિાણીનું આગમન થાય છે ગત સાંજે વરસાદનું આગમન થતાં એકાદ કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. જયારે ગ્રામ્ય પંથકના નાગવદર ગામે દોઢ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ત્રણથી પાંચ ઇંચ વરસાદ બે દિવસમાં પડતા ખેતીના પાકને પારાવાર નુકસાની થયેલ છે. જયારે માંડવીના તૈયાર પાક પણ પલળી જતાં નુકસાન થવા પામ્યું છે. ભારે વરસાદને કારણે મોજીરા પાસે આવેલ મોજ ડેમના ત્રણ દરવાજા પાંચ ફુટ બે વખત ખોલવામાં આવતા નદીમાં ઘોડાપુર આવ્યા હતાં. વરસાદને કારણે જાનહાનીનો બનાવ બનવા પામ્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech