રાજકોટ મહાપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરીને શહેરની વિવિધ બજારોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક તેમજ ઝબલા જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ જાહેરમાં ગંદકી ફેલાવનારા કુલ ૧૦૧ આસામીઓ પાસેથી કુલ રૂ.૨૮ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો જે ઉપરોક્ત તસવીરમાં દ્રશ્યમાન થાય છે.