રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલના આદેશથી મિલ્કતવેરા વસુલાત ઝુંબેશ હેઠળ આજે ધર્મેન્દ્ર રોડ ઉપર એક શોપ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં વર્ષેાથી બાકી વેરો નહીં ભરતા ૨૬ બાકીદારોની મિલકતો સીલ કરવામાં આવી હતી.વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઈવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં ૪માં કુવાડવા રોડ પર જય ગુદેવ પાર્ક–૨ માં બ્લોક નં–૧ માં ૧–યુનિટની નોટીસ સામે રિકવરી .૭૫,૩૧૦, વોર્ડ નં.૫માં કુવાડવા રોડ ઉપર પટેલનગરમાં ૧–યુનિટની નોટીસ સામે રિકવરી .૫૦,૦૦૦, પેડક રોડ પર સૈફી સ્કુલ સામે ગ્રીન ગોલ્ડન પાર્ક માં મીર કોમ્પ્લેક્ષ માં શોપ નં–૬૭ ની ૧–યુનિટ ની નોટીસ સામે રિકવરી .૨૫,૦૦૦ ચેક આપેલ, સતં કબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં શોપ નં–૨,૫,૬,૭ ના ૪–યુનિટની નોટીસ સામે રિકવરી .૫૪,૮૨૦, કુવાડવા વિસ્તારમાં રણછોડ વાડી ગુદેવ શોપિંગ સેન્ટર નજીક અક્ષય હેર આર્ટ સીલ, કુવાડવા વિસ્તારમાં રણછોડ વાડી ગુદેવ શોપિંગ સેન્ટર નજીક અક્ષય હેર આર્ટ શોપ નં.૨ના ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૬૨,૦૧૮, રણછોડ વાડીમાં મુરલીધર કોમ્પ્લેના ફસ્ર્ટ લોર શોપ નં–૧૫૦ને સીલ, કુવાડવા રોડ રણછોડનગર–૭ માં વાય.ડી ફેશન કલબનું ૧–યુનિટને સીલ, વોર્ડ નં–૬માં ગોવિંદબાગ શાક માર્કેટ મેઈન રોડ સામે શોપિંગ સેન્ટરમાં શોપ નં–૧૦૬ ના ૧ યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી .૩૭,૪૦૦, સતં કબીર રોડ પર ક્રિષ્ના કોમ્પ્લે શોપ નં–૧,૨ ના ૨ યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી .૮.૮૫ લાખ, સતં કબીર રોડ પર જય ભોજલરામ કો.ઓ.સોસાયટીમાં આઈ શ્રી સોનલ માં કોમ્પ્લેક્ષમાં ફસ્ર્ટ લોર શોપ નં–૧૦૩,૧૦૪ના ૨ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૯૧૦૦, વોર્ડ નં.૭માં વિજય પ્લોટ ૭મા ચાવડા નિવાસ શેરી નં.૭ના ૧ યુનિટની નોટીસ સામે રિકવરી .૧૨.૮૪ લાખ, કેનાલ રોડ પર જય રાજશ્રી કોમ્પ્લેકસમાં ફસ્ર્ટ અને સેકન્ડ લોર પર શોપ નં–૧,૨,૩,૪ અને થર્ડ લોર પર એમ કુલ ૭ યુનિટની નોટીસ સામે રીકવરી .૭.૫૦ લાખ, મનહર પ્લોટમાં રામેશ્વર કોમ્પ્લેક્ષમાં સેકન્ડ લોર પર ૧–યુનિટની નોટીસ સામે રિકવરી .૧.૭૮ લાખ, દિવાનપરા મેઈન રોડ પર આનદં આર્કેડ શોપ નં–૫ ના ૧–યુનિટ ની નોટીસ સામે રિકવરી .૩.૨૮ લાખ, ધર્મેન્દ્ર રોડ ઉપર કડિયા નવલાઈન શેરી નં.૮માં ગ્રાઉન્ડ લોર પર પિંક પોઈન્ટ મેન્સ વેરને ૧–યુનિટની નોટીસ સામે રિકવરી .૧.૧૭ લાખ, ધર્મેન્દ્ર રોડ ફસ્ર્ટ લોર ઉપર શોપ નં–૪ના ૧–યુનીટને સીલ, મોટી ટાંકી ચોક પાસે પ્રતિભા અપાર્ટમેન્ટમાં થર્ડ લોર પર શોપ નં–૩૦૩ ના ૧–યુનિટની નોટીસ સામે રિકવરી .૧.૫૯ લાખ, વોર્ડ નં–૯માં રૈયા રોડ ઉપર હનુમાન મઢી નજીક રામનગરમાં શેરી નં–૧ માં ૧–યુનિટની નોટીસ સામે રિકવરી .૭૨,૮૧૪, વોર્ડ નં–૧૦માં કાલાવડ રોડ પર પરિમલ સ્કુલ સામે તુલસી અપાર્ટ–૧ ના ૧– યુનિટની નોટીસ સામે રિકવરી .૫૦,૦૦૦, કાલાવડ રોડ ઉપર ચિત્રકૂટધામ બ્લોક નં–૧ ના ૧ યુનિટની નોટીસ સામે રિકવરી .૫૨૦૦૦, વોર્ડ નં.૧૧માં નાના મૌવા વિસ્તારમાં ગોલ્ડન વ્યુ નજીક અર્જુન પાર્કમાં પ્લોટ ના–૧ શેરી નં–૨૧પી સંભવ કોમ્પ્લેક્ષના શોપ નં–૨૦૧,૪૦૩,૪૦૬ ૩–યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી .૧.૬૮ લાખ, મવડી વિસ્તારમાં શાક્રીનગર પાછળ અક્ષર વાટિકા શોપ નં–૨ને સીલ, નાના મૌવા રોડ પર અક્ષર વાટિકા સોસાયટીમાં અક્ષર લેટસમાં શોપ નં–૧,૨ સહિત બે યુનિટ સીલ, વોર્ડ નં–૧૮માં કોઠારીયા રોડ પર જય ખોડીયાર ટેકનો કાસ્ટ પ્લોટ નં–૫૮ ના ૧–યુનિટ ની નોટીસ સામે રિકવરી .૩૨,૧૦૨, ઢેબર રોડ પર આરતી સોસાયટીમાં આઈ ગેલ કૃપા પ્રોવિજન સ્ટોરના ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૭૨,૪૭૦, ઢેબર રોડ પર મીરા ઇન્ડ એરિયામાં ૨ યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી .૧.૫૧ લાખ, બોલબાલા રોડ પર આહિર સોસાયટીમાં શેરી નં–૭ ના ૧–યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી .૭૧,૫૭૦, ૮૦ ફીટ પરસાણા ઇન્ડ એરિયામાં આરતીનગર સોસાયટીમાં શિવ શકિત મશીન ટુલ્સના ૧–યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી .૫૭,૫૦૦, ઢેબર રોડ સાઉથ અટીકા નેશનલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી ૫૦,૦૦૦, સહિતની કાર્યવાહી કરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech