ચીનના દક્ષિણ જિયાંગસી પ્રાંતમાં બુધવારે કેટલીક દુકાનોમાં લાગેલી ભીષણ આગને કારણે 25 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા શનિવારે ચીનમાં બે અલગ-અલગ જગ્યાએ લાગેલી આગમાં 21 લોકોના મોત થયા હતા.
ચીનના દક્ષિણ જિયાંગસી પ્રાંતમાં બુધવારે કેટલીક દુકાનોમાં લાગેલી ભીષણ આગને કારણે 25 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે સરકારે એ નથી જણાવ્યું કે કેટલા લોકો ઘાયલ થયા છે.
સ્થાનિક અધિકારીઓએ શું કહ્યું?
જિયાંગસી પ્રાંતના યુશુઈ જિલ્લાના અધિકારીઓએ જણાવ્યું કે, બુધવારે બપોરે 3:24 કલાકે એક શોપિંગ વિસ્તારના ભોંયરામાં આગ ફાટી નીકળી હતી. જે બાદ તરત જ બચાવકર્મીઓ, અગ્નિશામકો, પોલીસ અને સ્થાનિક અધિકારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો જાન્યુઆરીમાં ખાદ્યપદાર્થોના ભાવ ઘટશે તો ફેબ્રુઆરીમાં વ્યાજદરમાં ઘટાડો થશે
December 26, 2024 11:16 AMસીટી એ યુનિટના હોમગાર્ડ નિવૃત થતા વિદાય સાથે બહુમાન અપાયું
December 26, 2024 11:14 AMકેનેડમાં નોકરી કરવા જનારા ઉમેદવારોની રેન્કિંગ સિસ્ટમના નિયમોમાં ફેરફાર કરાયા
December 26, 2024 11:13 AMઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ દરમિયાન નારા લગાવતા ખાલિસ્તાની સમર્થકોને ભારતીય ચાહકોએ ભગાડ્યા
December 26, 2024 11:12 AMજાપાન એરલાઈન્સ પર સાયબર હુમલો, કેટલીક ફ્લાઈટ રદ કરાઈ
December 26, 2024 11:11 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech