પોરબંદરની લોક અદાલતમાં ૨૨૭૦ કેસનો નિકાલ કરવામાં આવ્યો છે, એક કરોડ અઢાર લાખથી વધુની રકમના વિવાદનો સમાધાનથી અંત આવ્યો છે.
પોરબંદર જિલ્લા ન્યાયાલય ખાતે જિલ્લા કાનુની સેવા સતા મંડળ દ્વારા ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળ અમદાવાદની અનુશ્રામાં લોક અદાલત યોજાઈ હતી.જે લોક અદાલતમાં કેસ દાખલ થતા પહેલાના કેસો જેવા કે પ્રી-લીટીગેશનના કુલ ૮૦૨ કેસો, સ્ટેટ પ્લાન ઓફ એક્સન મુજબના કુલ ૨૫૩ કેસો તથા સ્પેશ્યલ સીટિંગના કુલ ૧૨૧૫ કેસો મળીને કુલ ૨૨૭૦ કેસોનો નિકાલ થયો હતો તેમજ કુલ અંકે પિયા એક કરોડ અઢાર લાખ અઠ્ઠાશી હજાર પાંચસો ચાર પિયા જેટલી રકમનાં વિવાદોનો સમાધાનથી અંત આવેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ગુનો
January 29, 2025 11:32 AMકેનેડાએ જ ગેરકાયદેસર સ્થળાંતર, ગુનાહિત પ્રવૃત્તિઓનો માહોલ બનાવ્યો
January 29, 2025 11:32 AMમુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રવેશ માટે ’ડ્રેસ કોડ’
January 29, 2025 11:30 AMચેટજીપીટીના ઉપયોગથી 11 કરોડની છેતરપિંડી કરનાર જામતારા સાયબર ગેંગનો પર્દાફાશ
January 29, 2025 11:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech