सोना, चांदी, हेरोइन, गांजा, कोकीन और भी बहुत कुछ की तस्करी कवर कर चुका हूँ, लेकिन #chennaiairport पर #सांप की #smuggling का मामला हैरान करने वाला है।@ChennaiCustoms pic.twitter.com/3yjngji1Wx
— Gautam Kumar Mishra (@gkmishra79) April 29, 2023
મલેશિયાથી ચેન્નાઈ પહોંચેલી મહિલા મુસાફરની બેગમાંથી વિવિધ પ્રજાતિના 22 સાપ મળી આવ્યા હતા. આ સાપને મહિલાની બેગમાં પ્લાસ્ટિકના અનેક પારદર્શક કન્ટેનરમાં રાખવામાં આવ્યા હતા. સમગ્ર કેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ચેન્નાઈ એરપોર્ટ પરથી વાયરલ થયેલા વીડિયોમાં સીઆઈએસએફના જવાનો મહિલાની બેગમાંથી સાવધાનીપૂર્વક સાપ કાઢતા દેખાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલાને કુઆલાલંપુરથી તેના આગમન પર કસ્ટમ વિભાગ દ્વારા તપાસ માટે અટકાવવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેના સામાનમાંથી એક કાચંડો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
ચેન્નાઈ કસ્ટમ્સ અનુસાર, 28 એપ્રિલે ફ્લાઇટ નંબર AK 13 દ્વારા કુઆલાલંપુરથી આવેલી એક મહિલા પેસેન્જરને અટકાવવામાં આવી હતી. તેના સામાનની તપાસ કરતાં બેગમાંથી વિવિધ પ્રજાતિના 22 સાપ અને એક કાચંડો મળી આવ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ સાપ અને કાચંડો જપ્ત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech