મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ પોલીસબેડામાં ભ્રષ્ટ્રાચાર થતો અટકાવવા ધરખમ ફેરફાર કરતાં જિલ્લ ા પોલીસ વડા રાહત્પલ ત્રિપાઠીએ મોરબીના ૨૦૮ પોલીસ કર્મચારીના બદલીના ઓર્ડર કર્યા હતા જેમાં મોરબી જિલ્લ ામાં દિવાળી બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભા થયેલા પ્રશ્નો સામે મોરબી પોલીસ વડા આંકરા પાણીએ પોલીસ કર્મચારીનો બદલીનો ઘાણવો કાઢયો હતો.તાજેતરમાં ટંકારા જુગાર કલબ તોડકાંડ અને કોલસાચોરી કોભાંડમાં એ કરેલ તપાસ માં ચોંકાવનારા ભ્રષ્ટ્રાચારના ભાંડા ફોડયા બાદ એસ.પી આકરા પાણીએ બદલીના ઓર્ડર કર્યેા હતા. સોપ્રથમ જિલ્લ ાના ૭ પીએસઆઇ ૧૧ જવાનોની બદલી કરવામાં આવી હતી, બાદમાં જિલ્લા પોલીસ વડા રાહત્પલ ત્રિપાઠી દ્રારા મોરબી એલસીબી.એસોજી, મોરબી જિલ્લા, હળવદ,વાંકાનેર શહેર, તાલુકા, માળિયા, મોરબી એ ડિવિઝન મોરબી બી ડિવિઝન સહિતના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા ૨૦૮ પોલીસકર્મી જાહેરહીતમાં બદલી નો ઘાણવો કાઢો હતો.હળવદ પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફ સહિતના ૨૧ પોલીસ કર્મીની બદલી કરવામાં આવી હતી.
હળવદનાં કયા પોલીસકર્મીની બદલી કયાં કરવામાં આવી
મહેશકુમાર બાલાસરા, માળીયા મીયાણા, જયેન્દ્રસિંહ ઝાલા, ટંકારા, જયેશકુમાર ચાવડા, મોરબી સીટી બી, મનહલાલ સદાદિયા, વાંકાનેર તાલુકા, દેવેન્દ્રસિંહ ઝાલા વાંકાનેર સીટી, યોગેશદાન ગઢવી, પોલીસ હેડ કવાર્ટર, દીપકભાઈ કાઠીયા મોરબી સીટી બી, હરવિજયસિંહ ઝાલા મોરબી તાલુકા, વિપુલકુમાર ભદ્રાડીયા, વાંકાનેર સીટી, વિનાભાઈ ચાવડા, વાંકાનેર તાલુકા, લીંબાભાઇ રબારી,વાંકાનેર સીટી, પંકજભાઈ પીપરીયા મોરબી સીટી બી, ઈતેશકુમાર રાઠોડ, મોરબી સીટી બી, ભાવેશ ડાંગર, મોરબી સીટી બી, મનોજ પટેલ, મોરબી સીટી એ, પ્રફુલભાઈ સોનગ્રા મોરબી તાલુકા, હિતેશ મકવાણા મોરબી સીટી બી, કમલેશભાઈ ડેડાણીયા, મોરબી તાલુકા, કિરીટભાઈ જાદવ, ટંકારા, મયુર ધ્રાધશા,મોરબી સીટી એ, રણછોડભાઈ કણજારીયા, ટંકારા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech