અમરેલી જિલ્લામાં ૨૦૦૦ લોકો સાયબર ફ્રોડનો શિકાર બન્યા

  • August 03, 2024 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાયબર ક્રાઇમમાં લોકજાગૃતિ લાવવા અમરેલી પોલીસ મેદાનમાં તમારો દીકરો અમદાવાદ ખાતે ભણે છે.
 તેમનો મિત્ર બોલું છું તેમનો અકસ્માત યું છે અને તાત્કાલિક આ મારા આ મારા એકાઉન્ટમાં ૧૦,૦૦૦ રૂપિયા સારવાર માટે નાખો તેમની સો હું હોસ્પિટલે છું આવા કોઈ ફોન આવે તો ચેતવા માટે અમરેલી એસપી દ્વારા ગઈકાલે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં સાયબર ચીટીંગ ી બચવા માટે ઉપયોગી ટીપો આપી અમરેલીના એસ.પી હીમકર સિંહે પત્રકારોને સંબોધી મીડિયાના માધ્યમીઅમરેલી વિસ્તારમાં સાયબર કોલ ને કેવી રીતે હેન્ડલ કરવા તેની સલાહો આપી હતી.


 તેમણે જણાવ્યું હતું કે પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઈમની સારી કામગીરી જેવી કે લોકોના સાયબર ક્રાઇમમાં બ્લોક કરાયેલ નાણા સાઇબર અવરનેસ નાણા પરત રિફંડ જેવી પ્રજા લક્ષી કરવામાં આવતી કામગીરી બાબતે પ્રજાજનોમાં 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News