જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બોડી ગામના યુવાનો દ્વારા પર્યાવરણ ની જાગૃતિ અર્થે ૨૦૦ વૃક્ષ વાવવામાં આવ્યા છે, અને તેનું જતન કરવાની જવાબદારી પણ ઉઠાવવામાં આવી છે. બોડી ગામની યુવા સમિતિ દ્વારા ૨૦૦ છોડવાનું વૃક્ષારોપણ કરાયું હતું.આ નિમિતે ગઈકાલે સૌ ગ્રામજનોએ ભેગા મળીને વૃક્ષારોપણનું આયોજન કરેલું છે. અને ૩ વર્ષ માટે વૃક્ષ ના જતન માટે સમિતિ બનાવી આયોજન કરાયું છે.ગામના વડીલો દ્વારા પણ વૃક્ષારોપણ નો પ્રારંભ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામવાડી જીઆઇડીસીમાં કારખાનામાંથી ડિજિટલ લોક તોડી રૂા.૫.૩૫ લાખની ચોરી
January 27, 2025 11:45 AMમોરબીમાં એસએમસી ટીમ ફરી ત્રાટકી ગોડાઉનમાંથી પોણા કરોડનો દારૂ ઝડપાયો
January 27, 2025 11:44 AMરાજકોટ તાલુકા પં.પ્રમુખ પર સણોસરામાં પાઇપ વડે હુમલો કરી હાથ ભાંગી નાંખ્યો
January 27, 2025 11:43 AMગોલ્ડ લોન ટ્રાન્સફર કરાવવાના નામે બે ફાયનાન્સ પેઢીને ચુનો લગાવનાર ઉપલેટાનો શખસ ઝડપાયો
January 27, 2025 11:41 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech