જામનગર શહેરમાં ચેકીંગમાં ૧૬ વાહન ડીટેઇન

  • April 11, 2023 12:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર એસટી વિભાગ અને ટ્રાફિક શાખાની સંયુકત ટીમે ગઇકાલે સાત રસ્તા સર્કલ અને સુભાષબ્રીજ નજીક સીઓ ચેકીંગ હાથ ધર્યુ હતું, આ ચેકીંગ દરમ્યાન વાહનચાલકો સામે દંડનીય કામગીરી કરવામાં આવી હતી, જે પૈકી ૧૧ ઇકો, ૩ બસ અને ૧ કાર મળી કુલ ૧૬ વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં સીઓ કિશોરભાઇ રાદડીયા, ટ્રાફિક પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા, સ્ટાફના મહેન્દ્રસિંહ, હરપાલસિંહ, રામસિંહ, પારસભાઇ સહિતનો સ્ટાફ જોડાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application