મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે પ્રજાપતિ સમાજના વિશ્વવિખ્યાત અને આરાધ્ય સ્ળ એવા તાલાલા ખાતે આવેલ શ્રીબાઈ માતાજીના ધર્મસન ખાતે આયોજીત નૂતન મંદિરના પ્રાણપ્રતિષ્ઠ ા મહોત્સવમાં સહભાગી યા હતાં.
આ અવસરે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રજાપતિ સમાજ સરળ અને મહેનતુ છે. એ ભલો અને કામ ભલુનો મંત્ર અપનાવીને આ સમાજ સ્વમહેનતે આગળ આવ્યો છે.
દરેક ધાર્મિક સ્ળો માટે રાજ્ય સરકાર જવાબદારી નિભાવવા માટે તૈયાર છે. તેમ જણાવી તેમણે જણાવ્યું હતું કે, એક મહિના પહેલા ૨૨ તારીખે જ હિંદુધર્મના આસના પ્રતિક એવા અયોધ્યાના રામમંદિરમાં રામલલ્લ ાની સપના ઈ હતી અને આજે બરાબર એક મહિના બાદ ૨૨ તારીખના રોજ શ્રીબાઈ માતાજી મંદિરની પ્રાણપ્રતિષ્ઠ ા ઈ રહી છે. આપણા વારસા અને વિરાસત પર ગૌરવ ાય તે રીતે વિકાસ કરીને અન્યોને પણ ગુજરાતે રાહ ચીંધ્યો છે. શ્રીબાઈ માતાજી ધર્મસનના રૂ.૧૬ કરોડના ખર્ચે વિવિધ વિકાસકાર્યો હા ધરવામાં આવશે તેની વિગતો આપી મંદિર ખાતે સપિત ૪૦૦૦ કિ.ગ્રાના ઘંટનું મુખ્યમંત્રીએ સ્ટેજ પરી ડિજિટલી લોકાર્પણ કર્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સાસણ, ગીર અને ગીરની આસપાસના ક્ષેત્રમાં ઐતિહાસિક સ્ળમાં પણ વિકાસ ાય તે માટે પ્રયત્નો હા ધરાયા છે. આ માટે આઈકોનિક ગ્રેટર ગીર પ્રોજેક્ટ હેઠળ રાજ્ય સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે અને આગામી સમયમાં શ્રીબાઈ આશ્રમ ખાતે કમ્પાઉન્ડ વોલ, સ્કલ્પચર, આર્ટ, પેવરબ્લોક, રિવરફ્રન્ટ, ઘાટ તેમજ પ્રવાસીઓ માટેની અન્ય સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ માટે આર્કિટેક્ટની નિમણૂક પણ કરી દેવામાં આવી છે.
શ્રીબાઈ ધામના ટ્રસ્ટી મુકેશભાઈ દેવળિયાએ મુખ્યમંત્રી તેમનો અમૂલ્ય સમય ફાળવીને શ્રીબાઈ ધામ ખાતે પધાર્યા તે માટે પ્રજાપતિ સમાજ વતી અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પૂર્વ રાજ્યસભા સાંસદ સર્વ દિનેશભાઈ અનાવડિયા, ચુનીભાઈ ગોહેલ, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પરમાર, કલેક્ટર ડી.ડી.જાડેજા, જિલ્લ ા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, આગેવાન સર્વ ઝવેરીભાઇ ઠકરાર, મહેન્દ્રભાઈ પીઠિયા, દિલીપભાઈ બારડ, વિનોદ ચાદેગરા, લીલુબેન જાદવ, અભયભાઈ ઉનડકટ, લલિતભાઈ ચાંદેગરા, સત્તાધાર મંદિરના મહંત વિજયદાસજી મહારાજ સહિત અધિકારીશ્રીઓ, સનિક નાગરિકો તેમજ મોટી સંખ્યામાં શ્રીબાઈ માતાજીના અનુયાયીઓ ઉપસ્તિ રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech