વાંકાનેર નગરપાલિકાની પેટા ચૂંટણી માટે આજરોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે 46 માન્ય ફોર્મમાંથી એક ઉમેદવારએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા ચુંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું છે, જેમાં નગરપાલિકાની 28 બેઠકો પૈકી 13 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જેમાં 11 બેઠકો પર ભાજપ, 1 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર કોંગ્રેસ સમર્થિત બસપાના ઉમેદવાર બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.
જેથી હવે બાકી રહેતી 15 બેઠકો માટે આગામી તા. 16 ફેબ્રુઆરીના રોજ ચુંટણી યોજાશે.
બિનહરીફ વિજેતા થયેલા ઉમેદવારો
વોર્ડ નંબર - 01
1) રાહુલ રાજેન્દ્રભાઈ રીબડીયા ભાજપ, 2) રીનાબેન બ્રિજેશભાઈ વરિયા ભાજપ, 3) શીતલબેન નવઘણભાઈ કડીવાર ભાજપ, 4). સંજયકુમાર છગનભાઈ જાડા ભાજપ
વોર્ડ નંબર - 03
5) ગીતાબેન દીપક જોશી ભાજપ, 6) ડીમ્પલ હેમાંગભાઈ સોલંકી ભાજપ
વોર્ડ નંબર - 04
7) એકતાબેન હસમુખભાઈ ઝાલા કોંગ્રેસ
વોર્ડ નંબર - 05
8) દિનેશભાઈ અશોકભાઈ સોલંકી ભાજપ, 9) માધવીબેન દિપકભાઈ દવે ભાજપ, 10) સોનલ જીજ્ઞેશ શાહ ભાજપ, 11) હર્ષિત દિનેશકુમાર સોમાણી ભાજપ
વોર્ડ નંબર 07
12) જલ્પાબેન ભરતભાઈ સુરેલા બસપા, 13) સુનીતા વિજય મદ્રેસાણીયા ભાજપ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech