જામનગર જિલ્લામાં આજથી 12 સાયન્સની પ્રેક્ટીકલ પરીક્ષા શરૂ

  • February 20, 2023 06:18 PM 

જામનગરમાં આજથી 12 સાયન્સની પ્રેક્ટીકલ પરીક્ષા શરૂ થઈ છે... 12 સાયન્સની પ્રેક્ટીકલ પરીક્ષા 20 ફેબ્રુઆરી થી બે માર્ચ સુધી ચાલશે.
​​​​​​​

વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિક પરીક્ષા અંતર્ગત પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને આવકારતા જિલ્લા શિક્ષણાધિકારી  મધુબેન ભટ્ટ તથા ઝોનલ અધિકારી  સી. એમ. મહેતા સહિતના પહોંચ્યા હતા.

જામનગર જિલ્લામાં પ્રાયોગિક પરિક્ષા માટે નાં સ્થળોમાં જામનગરમાં 4 અને ધ્રોલ 2 એમ કુલ કુલ 6 કેન્દ્રો પર 
વિદ્યાર્થીઓ 1695 પરીક્ષા આપી રહ્યા છે

તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારની ન થાય તે માટે ઝોનલ અધિકારી દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application