ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય DPC (ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી) બેઠક પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને કુલ 17 નાયબ પોલીસ અધિક્ષક (DySP) કક્ષાના અધિકારીઓને પોલીસ અધિક્ષક (SP) વર્ગ-1 સંવર્ગમાં બઢતી આપી છે.
મહત્વપૂર્ણ બઢતીઓ અને મુખ્ય નામો:
આ બઢતીમાં સ્ટેટ મોનિટરિંગ સેલના DySP કે.ટી. કામરિયાનો પણ સમાવેશ થાય છે. મૂળ રાજકોટ જિલ્લાના એવા કામરિયાને જન્મદિવસ અને નિવૃત્તિના દિવસે જ આ મોટી ભેટ મળી છે. હાલ અમદાવાદ ખાતે ફરજ બજાવતા DySP પ્રદિપસિંહ જાડેજાનું નામ પણ બઢતીની યાદીમાં સામેલ છે,
DySPમાંથી SP પદે બઢતી મેળવનાર અધિકારીઓ
- શ્રી પી. જી. ધારૈયા: હાલ નાયબ પોલીસ અધિક્ષક (વહીવટ), ચેતક કમાન્ડો ફોર્સ, રા.અ.પો.દ., ગૃપ-12, ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા હતા. તેમને પોલીસ અધિક્ષક (વહીવટ), ચેતક કમાન્ડો ફોર્સ, રા.અ.પો.દ., ગૃપ-12, ગાંધીનગર તરીકે બઢતી મળી છે.
- શ્રી શશીભુષણ કેશવપ્રસાદ શાહ: એજ્યુટન્ટ, રા.આ.પો.દ., ગૃપ-7, નડીયાદ ખાતે ફરજ બજાવતા હતા. તેમને સેનાપતિ (એજ્યુટન્ટ), રા.અ.પો.દ., ગૃપ-7, નડીયાદ તરીકે નિમણૂક અપાઈ છે.
- શ્રી વિજયપાલસિંહ રામજીલાલ યાદવ: બટાલીયન ક્વાર્ટર માસ્ટર, રા.આ.પો.દ., ગૃપ-7, નડીયાદ ખાતે કાર્યરત હતા. તેમને સેનાપતિ (બી.ક્યુ.એમ.), રા.અ.પો.દ., ગૃપ-7, નડીયાદ તરીકે બઢતી આપવામાં આવી છે.
- શ્રી પરાગ પી. વ્યાસ: બટાલીયન ક્વાર્ટર માસ્ટર, રા.અ.પો.દ., ગૃપ-2, અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા. તેમને સેનાપતિ (બી.ક્યુ.એમ.), રા.આ.પો.દ., ગૃપ-2, અમદાવાદ તરીકે નિયુક્ત કરાયા છે.
- શ્રી બી. એચ ચાવડા: વિભાગીય પોલીસ અધિકારી, વડોદરા ગ્રામ્ય વિભાગ, જિ.વડોદરા ખાતે સેવા આપતા હતા. તેમને પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્ય વિભાગ, જિ.વડોદરા તરીકે બઢતી મળી છે.
- શ્રી એસ. એસ. રઘુવંશી: નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, જિ.રાજકોટ ગ્રામ્ય ખાતે કાર્યરત હતા. તેમને પોલીસ અધિક્ષક, મુખ્ય મથક, રાજકોટ ગ્રામ્ય તરીકે બઢતી આપવામાં આવી છે.
- શ્રી કે. ટી. કામરીયા: નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ, ડી.જી.પી. કચેરી, ગાંધીનગર ખાતે ફરજ બજાવી રહ્યા હતા. તેમને પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ, ડી.જી.પી. કચેરી, ગાંધીનગર તરીકે બઢતી મળી છે.
- શ્રી પી. ડી. મણવર: વિભાગીય પોલીસ અધિકારી, કલોલ, ગાંધીનગર ખાતે કાર્યરત હતા. તેમને પોલીસઅધિક્ષક, કલોલ વિભાગ, જિ.ગાંધીનગર તરીકે નિયુક્ત કરાયા છે.
-શ્રી પી. જી. જાડેજા: મદદનીશ પોલીસ કમિશ્નર, જે-ડીવીઝન, અમદાવાદ શહેર ખાતે ફરજ બજાવતા હતા. તેમને નાયબ પોલીસ કમિશ્નર, જે-ડીવીઝન, અમદાવાદ શહેર તરીકે બઢતી મળી છે.
- શ્રી પી. એચ. ભેંસાણીયા: મદદનીશ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, વડોદરા ખાતે સેવા આપતા હતા. તેમને નાયબ નિયામક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, વડોદરા તરીકે બઢતી આપવામાં આવી છે.
- શ્રી ડી. એચ. દેસાઇ: નાયબ પોલીસ અધિક્ષક, આઇ.બી., ગાંધીનગર ખાતે કાર્યરત હતા. તેમને પોલીસ અધિક્ષક, આઇ.બી., ગાંધીનગર તરીકે નિયુક્ત કરાયા છે.
- શ્રી એચ. એ. રાઠોડ: મદદનીશ પોલીસ કમિશ્નર, ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા શહેર ખાતે ફરજ બજાવતા હતા. તેમને નાયબ પોલીસ કમિશ્નર, ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા શહેર તરીકે બઢતી મળી છે.
- શ્રી અજિતકુમાર એમ. પરમાર: મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફિક શાખા, સુરત શહેર ખાતે સેવા આપતા હતા. તેમને નાયબ પોલીસ કમિશ્નર, ટ્રાફિક શાખા, સુરત શહેર તરીકે બઢતી આપવામાં આવી છે.
- શ્રી એમ. જે. સોલંકી: નાયબ પોલીસ અધિક્ષક, આઇ.બી., ગાંધીનગર ખાતે કાર્યરત હતા. તેમને પોલીસ અધિક્ષક, ચાઇબી, ગાંધીનગર તરીકે નિયુક્ત કરાય છે.
- શ્રી બી. સી. ઠક્કર: નાયબ પોલીસ અધિક્ષક, આઇ.બી., ગાંધીનગર ખાતે ફરજ બજાવતા હતા. તેમને પોલીસ અધિક્ષક, આઇ.બી., ગાંધીનગર તરીકે બઢતી મળી છે.
- શ્રી એસ. જી. પાટીલ: વિભાગીય પોલીસ અધિકારી, કેશોદ, જુનાગઢ ખાતે સેવા આપતા હતા. તેમને પોલીસ અધિક્ષક, કેશોદ વિભાગ, જિ.જુનાગઢ તરીકે બઢતી આપવામાં આવી છે.
- શ્રી એ. એમ. સૈયદ: વિભાગીય પોલીસ અધિકારી, ડાંગ-આહવા વિભાગ, જિ.ડાંગ ખાતે કાર્યરત હતા. તેમને પોલીસ અધિક્ષક, ડાંગ-આહવા વિભાગ, જિ.ડાંગ તરીકે નિયુક્ત કરાયા છે.
- શ્રી એસ. સી. બોરીયા: મદદનીશ પોલીસ કમિશ્નર, કંટ્રોલ રૂમ, વડોદરા શહેર ખાતે ફરજ બજાવતા હતા. તેમને નાયબ પોલીસ કમિશ્નર, કંટ્રોલ રૂમ, વડોદરા શહેર તરીકે બઢતી મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલા બાદ પંજાબ કિંગ્સ ફાઇનલમાં, 3 જૂને RCB સામે ફાઈનલમાં ટકરાશે
June 02, 2025 01:50 AMદેશમાં કોરોનાનો ફરી કહેર: 9 દિવસમાં 1300% કેસ વધ્યા, 48 કલાકમાં 21 મોત
June 01, 2025 09:55 PMયુક્રેનનો મોટો દાવો: 41 રશિયાના વિમાનોને કર્યા નષ્ટ
June 01, 2025 09:49 PMકડી વિધાનસભા પેટાચૂંટણી: કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી, રાજકીય ગરમાવો તેજ
June 01, 2025 09:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech