ગુજરાત રાજ્યની શાળાઓમા ફાયર સેફટીના મામલે સરકાર લાપરવાહ હોવાનુ પ્રસપિત ઈ રહયુ છે.રાજયની ૧૧,૪૫૧ સ્કૂલોમાં તો ફાયર એનઓસી જ ની. સરકારનો જવાબ ધ્યાને લઇએ તો, આ શાળાઓમાં ફાયર સેફ્ટીની કોઇ સુવિધા જ ની અને આવી સ્કૂલોમાં બાળકો-વિર્દ્યાીઓ આગ-અકસ્માતના જોખમ વચ્ચે રામભરોસે અભ્યાસ કરી રહ્યા છે.તેવુ સરકાર દવારા હાઇકોર્ટ ની સમક્ષ સોગંદનામામા જાહેર યુ છે.
રાજકોટ અગ્નિકાંડ કેસમાં રાજયની શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધા ચકાસણી અંગે ગુજરાત હાઇકોર્ટે અગાઉ જારી કરેલા હુકમ અનુસંધાનમાં રાજય સરકાર દ્વારા રાજયની શાળાઓમાં ફાયર સેફ્ટીની સ્િિત, ફાયર એનઓસી સહિતના મુદ્દે આંકડાકીય માહિતી સોનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું.
સામે એવો ચોંકાવનારો ઘટસ્ફેટ સામે આવ્યો હતો, રાજયની ૧૧,૪૫૧ સ્કૂલોમાં તો ફાયર એનઓસી જ ની. સરકારનો જવાબ ધ્યાને લઇએ તો, આ શાળાઓમાં ફાયર સેફ્ટીની કોઇ સુવિધા જ ની અને આવી સ્કૂલોમાં બાળકો-વિર્દ્યાીઓ આગ-અકસ્માતના જોખમ વચ્ચે રામભરોસે અભ્યાસ કરી રહ્યા છે. સરકાર અને તંત્ર દ્વારા શાળાઓને ફાયર સેફ્ટીના સાધનો-સુવિધા અને નિયમો લાગુ કરવા ૩૦ દિવસ નો સમય અપાયો...ચીફ્ જસ્ટિસની ખંડપીઠે સરકારનો જવાબ રેકર્ડ પર લીધો હતો. રાજયમાં આવેલી પ્રિ-પ્રાઇમરીી લઇ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધાને લઇ સરકાર અને તંત્ર દ્વારા હા ધરાયેલી કામગીરીનો વિગતવાર અહેવાલ હાઇકોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો.
રાજયની કુલ ૫૫,૩૪૪ શાળાઓમાં ફાયર સેફ્ટી મુદ્દે ચકાસણી હા ધરવામા આવી હતી, જેમાંી ૧૧,૪૫૧ સ્કૂલોમાં ફાયર એનઓસીની સુવિધા જ નહી હોવાનું સામે આવ્યું હતું. ૪૩,૮૯૩ જેટલી શાળાઓએ સેલ્ફ્ ડેકલેરેશન કર્યું હતું. જયારે માત્ર ૯૫૬૩ શાળાઓ પાસે જ ફાયર એનઓસી હોવાનુ સામે આવ્યુ છે. લગભગ ૧૧૧૭ સ્કૂલોએ ફાયર એનઓસી માટે એપ્લાય કરી દીધુ છે. તો, ૭૭૧ જેટલી શાળાઓ ફાયર સેફ્ટીના સાધનો વસાવી રહી છે. પ્રિ-પ્રાઇમરી અને પ્રામિક શાળાઓની વાત કરીએ તો તપાસ કરાયેલી ૪૩,૮૩૩ શાળા પૈકી ૩૧,૯૮૭ સરકારી શાળા, ૬૩૩ ગ્રાન્ટેડ શાળા અને ૧૧,૨૧૩ ખાનગી શાળા છે. તો, ૧૧,૫૧૧ સેક્ધડરી અને હાયર સેક્ધડરી શાળા પૈકી ૧,૪૦૩ સરકારી શાળા, ૫૦૬૪ ગ્રાન્ટેડ શાળા અને ૫૦૪૪ ખાનગી શાળા છે. પ્રાઇમરી અને પ્રિ-પ્રાઇમરીની કુલ ૭,૫૧૭ શાળા છે, જેમાં ફાયર એનઓસી લેવાનું બાકી છે, જેમાં ૨,૨૬૩ સરકારી શાળા અને ૫,૧૩૨ ખાનગી શાળાનો સમાવેશ ાય છે. સેક્ધડરી અને હાયર સેક્ધડરી શાળાઓમાં ગ્રાન્ટેડ ૧,૦૩૯ શાળા અને ૨,૮૪૩ પ્રાઇવેટ શાળાએ ફાયર એનઓસી લેવાનું બાકી છે.રાજ્ય સરકાર હાઇકોર્ટના સોગંદનામામા જાહેર યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech