રાજકોટ મહાનગરપાલિકા આગામી દિવસોમાં .૧૦૦ કરોડના બોન્ડ પ્રસિધ્ધ કરનાર છે જેના માટે તાજેતરમાં સ્ટોક એકચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં એપ્લિકેશન ઇનવર્ડ કરાઇ છે.
વિશેષમાં આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદપટેલએ જણાવ્યું હતું કે રાજકોટ મહાપાલિકાનું રેટિંગ હવે સુધયુ છે અને ડબલ એ કેટેગરીનું થયું છે. આગામી દિવસોમાં .૧૦૦ કરોડના બોન્ડ પ્રસિધ્ધ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે, આ માટે સેબીમાં એપ્લિકેશન થઇ ગઇ છે અને સંભવત: જૂન–૨૦૨૪ સુધીમાં બોન્ડ પ્રસિધ્ધ થઇ જશે તેવો પ્રાથમિક અંદાજ છે. તેમણે ઉમેયુ હતું કે રેટિંગ સુધરીને હવે ડબલ–એ છે તેથી ૭.૨૫ ટકા જેવો નીચો વ્યાજ દર રહી શકે તેવા સાનુકૂળ સંજોગો છે. સરકાર દ્રારા મહાનગરપાલિકા વધુ સ્વાયત થાય તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તેના ભાગ પે મ્યુનિસિપલ બોન્ડ પ્રસિધ્ધ કરવામાં આવી રહ્યા છે.
હાલમાં રાજકોટ મહાનગરપાલિકાની એકાઉન્ટ બ્રાન્ચ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્ટોક એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના સંબંધિત અધિકારીઓની સાથે સતત સંપર્કમાં રહીને તમામ જરી કાર્યવાહીઓ વહેલી તકે પૂર્ણ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતી ફિલ્મ 'સાસણ'માં લાગ્યો ગીરનો ગામઠી તડકો
November 25, 2024 12:09 PMધારી:યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા દોઢ ફૂટની ગાય અને 2 ફૂટના નંદી લાવવામાં આવ્યા
November 25, 2024 12:07 PMસૌરાષ્ટ્ર્ર–કચ્છમાં શિયાળાની મોસમ ખીલી ગિરનાર પર્વત પર ૧૦.૧ ડિગ્રી તાપમાન
November 25, 2024 11:59 AMત્યકતાની છરીના ઘા ઝીંકી હત્યા: આરોપી પૂર્વ જેઠના પુત્ર સહિત ચાર ઝડપાયા, એકની શોધ
November 25, 2024 11:53 AMરાજકોટ શહેર પોલીસ ફરી જૂના માર્ગે? EOWના પીઆઇ લીવ રિઝર્વમાં મુકાયા
November 25, 2024 11:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech