રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કેન્દ્ર સરકારની ૧૫મા નાણાપંચની વર્ષ ૨૦૨૦–૨૧ની ગ્રાન્ટમાંથી કુલ .૩.૯૯ કરોડના ખર્ચે ટીપર ટ્રકની ખરીદી કરવામાં આવી છે જેને આજે લીલીઝંડી અપાઇ હતી.
આજે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ઉપયોગ માટે કેન્દ્ર સરકારની ૧૫મા નાણાપંચની વર્ષ ૨૦૨૦–૨૧ની ગ્રાન્ટમાંથી .૩.૯૯ કરોડના ખર્ચે ૧૦ ટીપર ટ્રકની ખરીદી કરવામાં આવેલ જેને લેગ ઓફ કરી દોડતા કરાયા હતા.
આ લોકાર્પણ પ્રસંગે વિધાનસભા–૬૯ના ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુ, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અિશામક દળના ચેરમેન દિલીપભાઈ લુણાગરિયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, માધ્યમીક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરિયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવ, પૂર્વ ડેપ્યુટી મેયર કંચનબેન સિધ્ધપુરા, પૂર્વ શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, કોર્પેારેટર પરેશભાઈ આર. પીપળીયા, જીતુભાઈ કાટોડીયા, વિનુભાઈ સોરઠીયા, મંજુબેન કુંગશીયા, ચીતાબેન જોષી, જયશ્રીબેન ચાવડા, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, સંજયસિંહ રાણા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, પર્યાવરણ ઈજનેર નીલેશભાઈ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેરશ્રીઓ વલ્લભ જીંજળા, દિગ્વિજયસિંહ તુવર, પ્રજેશ સોલંકી, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિપુલ ધોણીયા, મેનેજર અને પી.એસ.ટુ ચેરમેન હિમાંશુ મોલિયા, પી.એ.ટુ ડેપ્યુટી મેયર જયદીપ પરમાર, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ–કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ખરીદ કરેલ ૧૪ કયુબીક મીટર ક્ષમતાના ૧૦ ટીપર ટ્રકથી જે.સી.બી. સાથે શહેરના ખુલ્લા પ્લોટ, વોકળા સફાઈ, કન્સ્ટ્રકશન અને ડીમોલીશન વેસ્ટના નિકાલ કરવાની કામગીરી વધુ સઘન બનશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech