યુધ્ધની આપાતકાલિન પરીસ્થિતીને ધ્યાને લઇને રાષ્ટ્રનાં હિતમાં મદદરૂપ થવાની ભાવના સાથે સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી નાં ટ્રસ્ટમંડળ એ નકકી કર્યા મુજબ હોસ્પિટલના ડોકટર ઓ તથા પેરામેડીકલ સ્ટાફની ૨જાઓ રદ ક૨વામાં આવેલ છે. તેમજ ઇમરજન્સી જરૂરી તમામ દવાઓ તથા બ્લડ ની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે. ૨૪ ડ્ઢ ૭ ઇમરજન્સી અને મેડીકલ કાર્યો શરૂ રહેશે અને આપાતકાલિન પરીસ્થિતી દરમિયાન ઇમરજન્સી માટે ૧૦ બેડ રીઝર્વ રાખવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૧૪ મે,૨૦૨૫ના રોજ ઔદ્યોગીક ભરતીમેળો યોજાશે
May 12, 2025 05:47 PMજાખર પાટીયા પાસે ટેન્કરમાંથી ૨૦ લીટર ડીઝલ કાઢી લીધુ
May 12, 2025 05:44 PMજામનગર જિલ્લામાં બે દિવસ ચીજવસ્તુઓ ખરીદવા લોકોની પડાપડી
May 12, 2025 05:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech