જામખંભાળિયામાં સફાઈ કામદાર અગ્રણીના પુત્રવધુ બન્યા કાઉન્સિલર

  • May 01, 2026 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામખંભાળિયામાં સફાઈ કામદાર અગ્રણીના પુત્રવધુ બન્યા કાઉન્સિલર


ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ મહામંત્રી રમેશભાઈ વાઘેલાના પુત્રવધૂ પુષ્પાબેન મોહિતભાઈ વાઘેલા ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નં ૩ માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બની, આ ચૂંટણીમાં જંગી લીડથી વિજેતા બન્યા છે. આ જીત બાદ વિજયયાત્રા પહેલા વિજેતા બનેલા પુષ્પાબેન વાઘેલાએ ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર ચરણોમાં નમન કરી, ફુલહાર પહેરાવીને વિજય યાત્રાની શરૂઆત કરી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application