જામનગર : મતદાન કરવા જતી વખતે મતદારોએ ચૂંટણીપંચે નિયત કરેલ ઓળખના પુરાવાઓ પૈકી કોઈ એક હાર્ડકોપીમાં સાથે રાખવાનો રહેશે

  • April 26, 2026 09:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

  ↵

જામનગર  :  મતદાન કરવા જતી વખતે મતદારોએ ચૂંટણીપંચે નિયત કરેલ ઓળખના પુરાવાઓ પૈકી કોઈ એક હાર્ડકોપીમાં સાથે રાખવાનો રહેશે , ડિજિટલ પુરાવાઓ રજૂ કરી શકાશે નહીં.


જામનગર તા.૨૬ એપ્રિલ, જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ -૨૦૨૬ અંતર્ગત સવારે ૭:૦૦ વાગ્યાથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચુક્યો છે.


ત્યારે મતદાન કરવા જતી વખતે મતદારોએ પોતાના ઓળખના પુરાવા તરીકે ભારતના ચૂંટણી પંચે મતદારને આપેલ ફોટો ઓળખપત્ર (EPIC) અથવા ચૂંટણી આયોગે માન્ય કરેલ ૧૪ પુરાવાઓ પૈકી કોઈ એક પુરાવો હાર્ડકોપીમાં સાથે રાખવાનો રહેશે. મતદારો ડિજિટલ માધ્યમ થકી પોતાની ઓળખનો પુરાવો આપી શકશે નહીં.


માટે તંત્ર દ્વારા તમામ મતદારો મતદાન કરવા જાય તે દરમિયાન માન્ય પુરાવાઓ પૈકી કોઈ એક ઓળખનો પુરાવો સાથે રાખવા અપીલ કરવામાં આવી છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application