દેવભૂમિ દ્વારકા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ૨૦૨૬
ખંભાળિયા તાલુકાની નવીવાડી પ્રાથમિક શાળા ખાતે વિધાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિના શપથ ગ્રહણ કરાયા
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ખંભાળિયા તથા રાવલ નગરપાલિકાની સામાન્ય અને સલાયા નગરપાલિકા વોર્ડ નં.૦૩ની પેટા ચૂંટણી માટે મતદાન આગામી તા.૨૬ એપ્રિલના રોજ યોજાશે છે. આ સાથે આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે નાગરિકોમાં મતદાન જાગૃતિ ફેલાઈ તે અર્થે ખંભાળિયા તાલુકાની નવીવાડી પ્રાથમિક શાળા ખાતે વિધાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના શપથ ગ્રહણ કર્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application