જામનગરમાં આજે ફાયર-ડેની ઉજવણી

  • April 14, 2026 06:37 PM 

જામનગરમાં આજે ફાયર-ડેની ઉજવણી


જામનગર મહાનગરપાલીકાના પટાંગણ ખાતે આવેલ ફાયર બ્રિગેડ શાખા ખાતે નેશનલ ફાયર ડેની ઉજવણી કરવામાં આવી હતી, આ તકે મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી તથા જામનગર ફાયર બ્રિગેડના ચિફ ઓફીસર કે.કે. બિશ્નોઇ તેમજ અન્ય અધિકારીઓ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ઉપસ્થીત રહયો હતો દર વર્ષે ૧૪મી એપ્રીલના રોજ ફાયર-ડે નિમિતે આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજે સવારે આ કાર્યક્રમ યોજાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News