જામનગર શહેરમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવનારાઓ તેમજ ટ્રાફિક નિયમન ભંગ કરનારાઓ સામે પોલીસનું સખત વલણ
જામનગર શહેરમાં ઈ-ચલણથી બચવાના પ્રયાસો કરતા વાહનચાલકો માટે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું છે કે, ઘણા વાહનચાલકો નંબર પ્લેટ વાળી નાખવા અથવા તો નિયમ મુજબની નંબર પ્લેટ ન લગાવીને ઈ-ચલણથી બચવાના પ્રયાસો કરે છે.
આવા બેદરકાર વાહનચાલકો સામે હવે માત્ર એમવી એક્ટ હેઠળ જ નહીં, પરંતુ ભારતીય દંડ સંહિતાની કલમો પણ ઉમેરીને કડક કાર્યવાહી કરવામાં આવશે., આનો અર્થ એ થયો કે, આવા વાહનચાલકોને હવે દંડ ઉપરાંત જેલની સજા પણ થઈ શકે છે. આ નિર્ણયથી જામનગરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં મદદ મળશે, અને રસ્તા પરના અકસ્માતોમાં પણ ઘટાડો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકાશ્મીરમાં હિમવર્ષાના પગલે શિયાળાનું આગમન: હજુ ઠંડી વધશે
November 18, 2024 11:53 AMગોંડલ યાર્ડમાં સિઝનની પ્રથમ મરચાની આવક મુહર્તમાં રેકોર્ડબ્રેક ભાવ રૂા.૨૩,૧૧૩ સુધી બોલાયા
November 18, 2024 11:52 AMપાકિસ્તાનમાં એકયુઆઈ ૨,૦૦૦ને પાર: એક જ મહિનામાં ૨૦ લાખ લોકો હોસ્પિટલમાં ભરતી
November 18, 2024 11:50 AMમહારાષ્ટ્ર્ર અને ઝારખંડમાં આજે પ્રચાર પડઘમ થશે શાંત: ૨૦મીએ મતદાન
November 18, 2024 11:48 AMસંગીતકાર ગિટાર વગાડવામાં રહ્યા રૂમ ડોકટરોએ મગજનું કરી નાખ્યું ઓપરેશન
November 18, 2024 11:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech