ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ હઝરત નાથનશાહ વલી આશહાબા પીરના ઉર્ષ મુબારકનો કાર્યક્રમ સોમવાર તા. 5 ના રોજ યોજવામાં આવ્યો છે.
ઉર્ષ મુબારકના કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ રવિવાર તા. 4 ના રોજ રાત્રે ઈસાની નમાઝ બાદ મજલીસનું આયોજન કરાયું છે. 24 માં ઉર્ષ મુબારકના આ પ્રસંગે સોમવારે બપોરે 2:30 વાગે સંદલ શરીફ કંચનપુર ગામમાંથી દરગાહ શરીફ સુધી જશે. સાંજે 4 વાગ્યે ચાદર શરીફ અને 5 વાગ્યે આમ ન્યાઝ ઉપરાંત 4 વાગ્યે ઘોડાની રેસનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમના અંતમાં સોમવારે રાત્રે 10 વાગ્યે જાણીતા કવ્વાલ સલીમ જાવીદનો કવાલી મુકાબલાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેવા સમસ્ત સુન્ની મુસ્લિમ સુમરા જમાત - કંચનપુર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ભાવનગરનું ૯૫.૮૨ ટકા પરિણામ
May 05, 2025 04:59 PMકેરી ખાતી વખતે ન કરો આ ભૂલ, પહોંચાડી શકે છે તમારા સ્વાસ્થ્યને નુકસાન
May 05, 2025 04:53 PMતલગાજરડામાં રામેશ્ર્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને રામકથા
May 05, 2025 04:46 PM૧૦ વર્ષ પહેલા કુતિયાણા પંથકની સગીરાનું અપહરણ કરી જનાર ઝડપાયો
May 05, 2025 04:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech