જામનગરના ૧૪૦૪ આવાસમાં હજુ પણ અનેક લોકો વસવાટ કરી રહ્યાં છે, જે ઈમારત ભયજનક છે. આથી આગામી ચોમાસા ની સીઝનને ધ્યાનમાં રાખી આ આવાસમાં વપરાશ બંધ કરવા ફલેટ ધારકો ને જાહેર નોટિસ થી તાકીદ કરવામાં આવી છે.
અંધાશ્રમ પાસેના ૧૪૦૪ આવાસ યોજનાના મકાનોની જાળવણી મરામત કરવાની જવાબદારી ફલેટ (આવાસ) ધારકની છે. પરંતુ અનેક ફલેટમાં જાળવણી કરવામાં આવી નથી. જુન-ર૦ર૩ માં આ ઈમારતને ભયજનક જાહેર કરવામાં આવી હતી અને વપરાશ બંધ કરી આવાસ ખાલી કરી આપવા સૂચના પણ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી. આ પછી વખતો વખત રહેવાસીઓ સામે મિટિંગ પણ કરવામાં આવી હતી. જેમાં પણ સૂચના અપાઈ હતી.
આગામી ચોમાસાની મૌસમ ને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આવાસનો વપરાશ બંધ કરવાનો રહેશે , અન્યથા જો કોઈ અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી મહાનગરપાલિકા ની નહીં, પરંતુ આવાસ ધારક.ની રહેશે તેમ મહાનગરપાલિકા ના સિટી ઈજનેર દ્વારા જાહેર નોટીસ મારફત જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપફ્ડ જેકેટ બગડશે નહીં અને સરળતાથી થઈ જશે સાફ, જાણો ધોવાની આ સરળ રીત
November 20, 2024 12:02 PMબીટના પાન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરીને ત્વચાને રાખે છે ચમકદાર, જાણો તેના ફાયદા
November 20, 2024 11:59 AMકમાણીનું તડજોડ: દીપ વીર ભાડે આપશે આલીશાન એપાર્ટમેન્ટ
November 20, 2024 11:58 AMકંગનાએ આર્યન ખાનની મહેનત વખાણી
November 20, 2024 11:56 AMબેગમ સાયરાથી અલગ થશે એઆર રહેમાન
November 20, 2024 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech