જામજોધપુર તાલુકાના શેઠવડાળાથી ભુપત આંબરડી રોડ પર ઇંગ્લીશ દારુ સાથે એક શખ્સને પકડી લીધો હતો જયારે બે નાશી છુટયા હતા. તેમજ મોટી ગોપ ગામેથી એક શખ્સને દારુની એક બોટલ સાથે દબોચી લીધો હતો.
જામજોધપુરના વનાણા ગામમાં રહેતા રામદે ખોડા કનારાને ૧૫૦ એમએલ ઇંગ્લીશ દારુ સાથે ભુપત આંબરડી રોડ પરથી દબોચી લીધો હતો જેમાં વનાણાના લખમણ નગા બેરા, જયદીપસિંહ ગીરીરાજસિંહ જાડેજાને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે.
આ ઉપરાંત મોટી ગોપ ગામમાં રહેતા નિકુલ ઉર્ફે નીકલો હરેશ બગડાને અંગ્રેજી દારુની એક બોટલ લઇને ગોપ વિસ્તારમાંથી સ્થાનીક પોલીસે પકડી પાડયો હતો અને દારુ અંગે પુછપરછ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારતમાં પીળું તરબૂચ ક્યાંથી આવ્યું? જાણો તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
May 14, 2025 04:49 PMઆ 5 વસ્તુઓ ભૂલથી પણ ઠંડી ન ખાવી જોઈએ, સ્વાસ્થ્ય પર કરી શકે છે ખરાબ અસર
May 14, 2025 04:46 PMરાજકોટમાં નર્સની હત્યા કરનાર હત્યારો વિકૃત, મોબાઈલ ફોનમાં થોકબંધ અશ્લીલ વીડિયો મળી આવ્યા
May 14, 2025 04:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech