એક જ દિવસમાં ભેજમાં 24 ટકા જેટલો ઘટાડો થતા ગરમીનું જોર વઘ્યુ
સમગ્ર હાલારમાં હોળી પહેલા જ ગરમીની પા પા પગલી શ થઇ છે, સવારે ઝાકળ સાથે ગુલાબી ઠંડી અને સુર્યના આગમન બાદ ઉનાળાની અનુભુતી થઇ રહી છે, ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 32.5 ડીગ્રી થયુ છે. અને લઘુતમ તાપમાન 18.2 ડીગ્રી નોંધાયું છે.
ભેજના પ્રમાણમાં એક જ દિવસમાં 24 ટકાનો ઘટાડો ગરમીનું પ્રમાણ વધવા પામ્યુ છે ગઇકાલે 92 ટકા ભેજ હતો જે ઘટીને આજે 68 ટકા થવા પામ્યો છે, કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહતમ તાપમાન 32.6 ડીગ્રી, લઘુતમ તાપમાન 18.2 ડીગ્રી, પવનની ગતિ 35 થી 40 કિ.મી.પ્રતિકલાક રહી હતી.
બેવડી ઋતુથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધતા તાવ, મેલેરીયા સહિતના રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે. છેલ્લા બે-ચાર દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટું છે અને ભેજનું પ્રમાણ ઘટતા ગરમીના પ્રમાણમાં વધારો થવા પામ્યો છે. ગઇકાલ સાંજથી તાલુકા મથકોમાં કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ગરમીનું જોર વધી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપોરબંદર મહાનગરપાલિકાના વિકાસ માટે ૮૦.૩૦ કરોડ મંજૂર
April 21, 2025 02:58 PMમ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ ૧૦ દિવસીય યુરોપ ટુર માટે ભરી ઉડાન
April 21, 2025 02:54 PMઅગાઉનો દુઃખાવો અને ફ્રેક્ચર બંને અલગ છે વીમા ક્લેઈમ ચૂકવવો પડે
April 21, 2025 02:51 PMલીંબુ સરબત સમજી ધારા કપડાં ધોવાનું લીકવીડ પી ગઈ
April 21, 2025 02:47 PMરાજકોટ મનપા પાંચ વાગ્યા સુધી વેરો સ્વીકારશે: આજથી અમલ
April 21, 2025 02:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech