જામનગરના રિવાબા જાડેજાએ માથા પર ઓઢીને શપથ લીધા: સભ્યતાનો આપ્યો પરીચય

  • October 17, 2025 06:11 PM 

આજના શપથવિધી સમારોહમાં જામનગરના ધારાસભ્ય અને મંત્રી મંડળમાં સ્થાન પામેલા રીવાબા જાડેજાએ સંસ્કાર અને સભ્યતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું, શપથ લેવા આવ્યા ત્યારથી લઇને સહી કરવા તથા રાજયપાલ અને મુખ્યમંત્રીને મળવા સુધીની આખી શપથવિધી દરમ્યાન પોતાના માથા પર સાડીનો પાલવ ઓઢી રાખ્યો હતો.

​​​​​​​

 આ શપથ સમારોહમાં દર્શનાબેન વાઘેલા, મનીષાબેન વકીલ પણ શપથ લેવા આવ્યા હતાં પણ તેઓએ માથે ઓઢીને શપથ લીધા ન હતાં, ફકત જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાએ માથા પર ઓઢીને માન, મર્યાદા અને માભો રાખીને તેમના સંસ્કારના દર્શન કરાવ્યા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application