ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં સિઝનના નવા જીરાની આવક શરુ થઇ છે, નવા જીરાના મુર્હુતના સોદાના ભાવ મણના રુા.૮૦૨૧ બોલાયા હતાં, જે ધ્રોલ તાલુકાના ગઢડા ગામના ખેડુત વનરાજસિંહ જાડેજા આ જીરુ લઇને આવ્યા હતાં અને તેની ખરીદી શ્રીરામ ટ્રેડીંગ ધ્રોલ દ્વારા કરવામાં આવી હતી, મુર્હુતના સોદામાં જ નવા જીરાની મણના ૮૦૨૧ મળતા ખેડુતોમાં હર્ષની લાગણી પ્રસરી જવા પામી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech