આગામી જુલાઈ માસ થી અમલમાં આવી રહેલા નવા કાયદાની સમજ આપવા માટે આજે વકીલો ની પોલીસ અધિકારી સાથે બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસ અધિકારીઓને નવા કાયદા વિશે ની જાણકારી આપવામાં આવી હતી.
ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનની કચેરીના આદેશ અનુસાર આગામી તાં. ૦૧/૦૭/૨૦૨૪ ના રોજ અમલ માં આવનાર નવા કાયદા અનુસંધાને જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી ના અધ્યક્ષ સ્થાને તથા જયવીરસિંહ ઝાલા નાયબ પોલીસ અધિક્ષક ની સહ-અધ્યક્ષતા માં પોલીસ હેડ કવાર્ટર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જિલ્લાના આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસીક્યુટરો, તપાસ કરનાર અધિકારીઓ/કર્મચારીઓ મળી આશરે ૧૦૦ લોકો એ ભાગ લીધો હતો. અને લાગુ થવામાં આવનાર નવા કાયદાઓ વિષે ચર્ચા-વિચારણા કરી. પબ્લિક પ્રોસીક્યુટર દ્વારા નવા કાયદા વિષે પોલીસ અધિકારી ઓ/કર્મચારીઓ ને સમજ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબાગાયાત કચેરી જામનગર ખાતે કીચન ગાર્ડન બનાવવા રાહત દરે શાકભાજીના બિયારણ તથા સેન્દ્રીય ખાતરનું વિતરણ
November 19, 2024 06:18 PMરિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા અંગે રાજય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
November 19, 2024 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech