જામનગરમાં રૂ.૨૩૦ કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો સૌથી લાંબામાં લાંબા ફલાય ઓવરબ્રિજનું કામ અંતિમ તબકકામાં છે ત્યારે સાતરસ્તાથી હરીયા સ્કુલ જવાના રસ્તે આવેલા પીલરમાં આકર્ષક ચીત્ર દોરાયા બાદ ગુરૂદ્વારા પાસે બાંધણી સાથે હાથીનું ચીત્ર પણ દોરવામાં આવ્યું છે, આ ખુબ જ આકર્ષક લાગે છે, પીલોર બીમ પર દોરાયેલું આ ચીત્ર લોકોનું મન મોહી લે તેવું છે.
જામનગર શહેરમાં કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત બ્રિજ કે પીલર ઉપર આ પ્રકારના આકર્ષક ચિત્રો દોરાયા છે, આગામી દિવસોમાં અંબર ચોકડી સર્કલ, નાગનાથ ગેઇટ સર્કલ પર અવનવા મનમોહક, આકર્ષક ચિત્રો દોરવામાં આવે તેવું આયોજન છે, લોકો પણ ઉત્સાહથી આ ચિત્ર જોઇ રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech