સલાયા લોહાણા મહાજન દ્વારા આવનારી તારીખ 18 નાં ગુરુવારના રોજ સલાયા લોહાણા મહાજનવાડીમાં બપોરે 1 વાગ્યે લોહાણા સમાજ,સારસ્વત મહાસ્થાન,બ્રહ્મસમાજ,રાજગોર સમાજ તથા સાધુ સમાજનું સમૂહ પારણાની નાત (જ્ઞાતિ ભોજન)નું ભવ્ય આયોજન સમસ્ત રઘુવંશી સમાજના સાથ સહકારથી કરવામાં આવ્યું છે. જેમાં જૂના રિવાજ મુજબ પંગતમાં બેસાડીને જ્ઞાતિ ગંગાને પ્રસાદ લેવડાવવામાં આવશે.આં જ્ઞાતિ ભોજનને સફળ બનાવવા સલાયા જલારામ સેવા સમીતી તેમજ વીરબાઈ માં મહિલા મંડળના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમહારાષ્ટ્ર વિરારમાં રોકડ કૌભાંડ: ભાજપના ઉમેદવાર વિનોદ તાવડે વિરુદ્ધ રોકડ વહેંચણીનો આરોપ
November 19, 2024 07:07 PMબાગાયાત કચેરી જામનગર ખાતે કીચન ગાર્ડન બનાવવા રાહત દરે શાકભાજીના બિયારણ તથા સેન્દ્રીય ખાતરનું વિતરણ
November 19, 2024 06:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech