કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય હિરાભાઈ સોલંકી સહીત વગેરે રાજકીય / સામાજીક અગ્રણીઓની વિષેશ ઉપસ્થિતિ
આગમી તા. ૨૩/૦૩/૨૦૨૫ ને રવિવાર ના રોજ જામનગરના નાગેશ્વર કોલોની ખાતે કોળી સમાજના દશમાં સમુહ લગ્ન સમારોહનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે.
આ સમુહ લગ્ન સમારોહમાં ભારત સરકાર ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર જિલ્લા સાંસદસભ્ય નિમુબેન જેન્તીભાઈ બાંભણીયા, રાજુલા - જાફરાબાદ - ખાંભાના ધારાસભ્ય અને ગુજરાત કોળી સમાજ ના બાહોશ નેતા અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી (રજી.) પ્રદેશ અધ્યક્ષશ્રી હીરાભાઈ સોલંકી, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, ભાવેશભાઈ હિરાભાઈ સોલંકી, ચેતનકુમાર શિયાળ, રીનાબેન ચેતનકુમાર શિયાળ વગેરે અનેક રાજકીય/ સામાજીક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે - મોરારિબાપુ
April 15, 2025 03:14 PMમિલ્કતવેરા વળતર યોજનામાં ૭ દિવસમાં ૪૪,૪૦૯ કરદાતાએ રૂ.૨૩.૧૯ કરોડ ભર્યા
April 15, 2025 03:13 PMમહુવાના ડોળિયા અને પિંગ્લેશ્ર્વરની વચ્ચે એટલે સમુદ્ર કાચબો મળી આવ્યો
April 15, 2025 03:12 PMભાવનગર અને મહુવા યાર્ડમાં સફેદ ડુંગળીની આવકમાં ઉત્તરોત્તર વધારો
April 15, 2025 03:12 PMશેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1749 પોઈન્ટ અપ
April 15, 2025 03:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech