ખંભાળિયા: ગ્રામ્ય વિસ્તારમાં કુવામાં પડેલી બકરીનું રેસ્ક્યૂ કરાયું

  • May 06, 2025 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામે આવેલા એક ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી કુવામાં એક બકરી પડી હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી. જેથી સંસ્થાના કાર્યકરો દેશુર ધમા, કૃણાલ વાઘેલા અને નાથાભાઈ ભરવાડ તાત્કાલિક આ સ્થળે દોડી ગયા હતા અને લાંબી જહેમત બાદ કૂવામાંથી બકરીને સફળતાપૂર્વક બહાર કાઢી, નવજીવન અપાયું હતું. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application