આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
JAMNAGAR
મહારાષ્ટ્રની સ્થાનીક સ્વરાજયની ચુંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીની યુતીનો ભવ્ય વિજય થતા જામનગર શહેર ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આાવી હતી. શહેર કાાર્યલય ખાતે ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, શહરે ભાજપ અઘ્યક્ષ બીનાબેન કોઠારી, મેયર વિનોદભાઇ ખીમસુરીયા ડેપ્યુટી મેયર કિષ્નાબેન સોઢા, મહામંત્રી વિજયસિંહ જેઠવા નેતા આશિષભાઇ જોષી, ચેરમેન નિલેષભાઇ કગથરા, શિક્ષણ સમિતી ચેરમેન પરસોતમભાઇ કકનાણી, પુર્વ ધારાસભ્ય , પુર્વ પ્રમુખો, પુર્વ મેયરો, કોર્પોરેટરો સહિતના સભ્યો ઉપસ્થિતિં રહ્યા હતા અને ફટાકડા ફોડી એકબીજાના મોઢા મીઠા કરાવવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
ગુજરાત શેકાયું: 45.2 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું ‘હોટસ્પોટ’; અમદાવાદ સહિત 5 શહેરોમાં પારો ૪૪ને પાર...જુઓ તમારા શહેરનું તાપમાન
મહુવામાં રાજુલાથી મતદાન કરવા આવેલ યુવકની છરીના ઘા મારી હત્યા, ત્રણ અજાણ્યા શખ્સોએ ઘટનાને અંજામ આપ્યો
રાજકોટમાં ફન બ્લાસ્ટ ગેમઝોનમાં આગ, લોકો જીવ બચાવીને બહાર નીકળ્યા; અફરાતફરીનો માહોલ
રાજકોટમાં ગગનમાંથી અંગારા વરસ્યા, 43 ડિગ્રી તાપમાન વચ્ચે મતદાન મથકો ખાલીખમ, મતદારો ઘરમાં પૂરાયા
પ્રથમ વખત મતદાન કરી હર્ષની લાગણી અનુભવતા ખંભાળિયાના યુવા મતદાર પૂર્વશી ભટ્ટ
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech