જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક લાલોલી વિસ્તારમાં આજે એક IED વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં સેનાના બે જવાન શહીદ થયા હતા. અન્ય એક ઘાયલ સૈનિકની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે લગભગ 3:50 વાગ્યે ભટ્ટલ વિસ્તારમાં સેનાના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળે હાજર જવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી.
સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. વ્હાઇટ નાઈટ કોર્પ્સે શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationયુટ્યુબર્સ રણવીર અને સમય રૈનાની મુશ્કેલીઓ વધી: FIR દાખલ, મહિલા આયોગની કાર્યવાહી
February 11, 2025 10:39 PMડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, વિદેશી લાંચ કાયદા પર રોક લગાવી, અદાણી ગ્રુપના શેરમાં આવ્યો ઉછાળો
February 11, 2025 10:34 PMજામનગર મનપામાં રજૂ કરાયેલા બજેટમાં સુધારા સાથેના કરબોજ અંગે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેને વિગતો આપી
February 11, 2025 07:14 PMજમ્મુમાં LoC નજીક IED વિસ્ફોટ, બે જવાન શહીદ
February 11, 2025 07:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech