હાપા જામનગર માર્કેટ યાર્ડમાં આજથી નવા જીરુની આવાક શરુ થવા પામી છે. આજે ૧૩૫ મણ જીરુની આવક થવા પામી હતી.
ગત વર્ષે ૧,૧૧,૯૦૧ ક્વિન્ટલ જીરા ની આવક થઈ હતી. સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરુંનું વેચાણ કરવા આવે છે. કારણ કે જીરું નો ભાવ સૌથી ઊંચો હાપા માર્કેટિંગ યાર્ડ માં મળતો હોવા થી ખેડૂતોની પહેલી પસંદ હાપા માર્કેટિંગ યાર્ડ બન્યું છે.
ગત વર્ષે ૧૨૦૦૦ સુધી નો ભાવ ખેડૂતો ને મળ્યો હતો અને આજે હરાજીમાં પણ ખેડૂત ને ૧૨૦૦૦ સુધી નો ભાવ મળ્યો છે. આજે ચાર ખેડુતો ૪૫ ગુણી એટલે કે ૧૩૫ મણ જીરુની આવક થવા પામી હતી. અને હરરાજીમાં પ્રતિ મણ નો ભાવ રુા.૪૨૦૦ થી ૧૨૦૦૦ સુધી બોલાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકાની 138 વર્ષ જૂની ગૌશાળામાં ભાગવત સપ્તાહ
May 14, 2025 10:36 AMટ્રમ્પ..સિર્ફ નામ હી કાફી: ગુરુગ્રામમાં ટ્રમ્પ ટાવરનો 3,250 કરોડમાં લક્ઝરીયસ સોદો
May 14, 2025 10:35 AMબોડની પૂરક પરીક્ષામાં ધો. 10 ના વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડના બદલે બેઝિક ગણિત રાખી શકશે
May 14, 2025 10:25 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech